Programme of 26th, January 2016
26 January, 2016
પ્રજાસત્તાક દિન : ૨૦૧૬ : ધ્વજવંદન
૨૬-૦૧-૨૦૧૬ : સવારે ૮-૩૦ વાગે : ગાંધી આશ્રમ
૨૬ જાન્યુઆરી ૨૦૧૬, મંગળવારે સવારે ૮-૩૦ વાગે, સાબરમતી આશ્રમમાં પ્રજાસત્તાક દિને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા ‘સેવા’ના સંયોજક તથા કર્મશીલ શ્રી મીરાઈ ચેટરજીના હસ્તે ધ્વજવંદન થશે.
આ કાર્યક્રમમાં આપને ભાગ લેવા નિમંત્રણ છે.
જયેશ પટેલ
પ્રમુખ
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
પ્રમુખ
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
અમૃત મોદી
મંત્રી
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
મંત્રી
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
Photo Gallery
Showing:
1-5 / 49
Video Gallery
Showing: 1-1 / 1