Sabarmati Lecture by Professor Gopal Guru - Dr. Ambedkar's Gandhi: A step forward
26 November, 2016
SABARMATI ASHRAM PRESERVATION AND MEMORIAL TRUST
Invites you to the first Sabarmati lecture
Dr. Ambedkar's Gandhi: A step forward
By Professor Gopal Guru on
Saturday, November 26, 2016
5:00 pm onward
: Venue :
Gandhi Smarak Sangrahalaya, Gandhi Ashram, Ahmedabad – 380 027
The programme is open to all. No passes required. Kindly share this information with others.
========================================================================================
સાબરમતી વ્યાખ્યાન
૨૬ નવેમ્બર ૨૦૧૬ : સાંજે ૫:૦૦ વાગે
વિષય : ડૉ. આંબેડકરના ગાંધી : એક પગલું આગળ
વ્યાખ્યાતા : પ્રો. ગોપાલ ગુરૂ
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ દ્વારા પ્રથમ સાબરમતી વ્યાખ્યાન
તા. ૨૬ નવેમ્બર ૨૦૧૬ના રોજ સાંજે ૫:૦૦ વાગે
ગાંધી આશ્રમ ખાતે યોજાયેલ છે.
જેમાં પ્રો. ગોપાલ ગુરુ “ડૉ. આંબેડકરના ગાંધી : એક પગલું આગળ” વિષય પર વ્યાખ્યાન આપશે.
આ કાર્યક્રમમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભળવા નિમંત્રણ છે.
આ કાર્યક્રમમાં સૌને માટે ખુલ્લો છે.