સ્વ. હમીદભાઈ કુરેશી : શ્રદ્ધાંજલિ સભા
16 October, 2016
સ્વ. હમીદભાઈ કુરેશી : શ્રદ્ધાંજલિ સભા
તા. ૧૬-૧૦-૨૦૧૬, રવિવાર, સાંજે ૫-૦૦ : સાબરમતી આશ્રમ
ભાઈશ્રી/બહેનશ્રી,
સાબરમતી આશ્રમના અંતેવાસી, સફળ ધારાશાસ્ત્રી તથા સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષ સ્વ. હમીદભાઈ કુરેશીની શ્રદ્ધાંજલિ-પ્રાર્થના સભા તા. ૧૬-૧૦-૨૦૧૬, રવિવારે સાંજે ૫-૦૦ વાગે ગાંધી સંગ્રહાલય, સાબરમતી આશ્રમમાં યોજાઈ છે.
આપના સાથી-કાર્યકર્તાઓ, સ્વજનો સાથે ભળવા વિનંતી છે.
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ ગુજરાત વિદ્યાપીઠ
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ