Sabarmati Ashram Centenary Celebration
17 June, 2017
Sabarmati Ashram Centenary Celebration
Saturday, 17 June, 2017: Sabarmati Ashram
Chief Guest: Shri Gopalkrishna Gandhi
Morning
Prabhat Feri, Safai
04:30 pm to 05:00 pm
Opening of “My Life is My Message Gallery” and tree planting by Shri Gopalkrishna Gandhi.
05:00 pm to 06:30 pm
Sarvadharma Prarthana.
Welcome Address
Release of “Letters to Gandhi” and “Pioneers of Satyagraha”
Address by Shri Gopalkrishna Gandhi
Dedication of the “Charkha Gallery” at Magan Nivas
06:30 pm to 07:30 pm
Musical Recital by Vidya Rao
Sabarmati Harijan Ashram Trust
Sabarmati Ashram Gaushala Trust
Gujarat Vidyapith
Gujarat Khadi Gramodyog Mandal
Navajivan Trust
Majoor Mahajan Sangh, Ahmedabad
સાબરમતી આશ્રમ : શતાબ્દી
તા. ૧૭-૦૬-૨૦૧૭ : શનિવાર : સાબરમતી આશ્રમ
અતિથિવિશેષ : શ્રી ગોપાલકૃષ્ણ ગાંધી
સવારે
પ્રભાત ફેરી, સમૂહ સફાઈ
સાંજે : ૪:૩૦ થી ૫:૦૦
શ્રી ગોપાલકૃષ્ણ ગાંધીના વરદ હસ્તે, ‘મારું જીવન એ જ મારો સંદેશ’ ગેલેરીનો શુભ આરંભ : વૃક્ષારોપણ.
સાંજે : ૫:૦૦ થી ૬:૩૦
સર્વધર્મ પ્રાર્થના.
પ્રાસંગિક પ્રવચનો.
‘Letters to Gandhi’ ગ્રંથ તથા ‘Pioneers of Satyagraha’ ગ્રંથનું વિમોચન.
અતિથિવિશેષ શ્રી ગોપાલકૃષ્ણ ગાંધીનું ઉદ્દબોધન.
મગનનિવાસમાં નવનિર્મિત ‘ચરખા ગેલેરી’નું લોકાર્પણ.
સાંજે ૬:૩૦ થી ૭:૩૦
સંગીત સંધ્યા : શ્રી વિદ્યા રાવ
ઉપરોક્ત કાર્યક્રમમાં મિત્રો, સ્નેહીજનો સાથે સહભાગી થવા આપને હાર્દિક નિમંત્રણ છે.
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ
ગૂજરાત વિદ્યાપીઠ
ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ મંડળ
નવજીવન ટ્રસ્ટ
મજૂર મહાજન સંઘ, અમદાવાદ