Evening program on Closing of Centenary Year of Sabarmati Ashram
16 June, 2018
SABARMATI ASHRAM PRESERVATION AND MEMORIAL TRUST
Invites you to an evening program on the occasion of
Closing of Centenary Year of Sabarmati Ashram
June 16, 2018, Saturday
Time: 5:30 to 6:15 pm
Inauguration of Panel on Ashramites who lived at Ashram during "1917 to 1930"
Several families came to Ashram during these years. They were closely involved in the various activities of Ashram. The New Panel gives brief introduction of some of those individuals and their contribution at Ashram.
Time: 6:30 to 8:30 pm
Praarthanaa
Celebrating 'Death' in the life and thought of Gandhi
“Based on Ankit Chadha's years of continuing research on the Collected Works of Mahatma Gandhi, 'Praarthanaa' is a musical dastan that tries to unravel the mystery of death, as seen by Gandhi. The narrative seamlessly connects the history in oral storytelling to the philosophy in the devotional songs sung during the prayers at Gandhi's ashrams. The stories range from the tales of personalities whose death influenced Gandhi in South Africa, to Gandhi's experiences of the death of his dear ones in India. The songs, composed by Vedanth Bharadwaj, include poetry by Tulsidas, Narsinh Mehta and Kabir among others.”
: Venue :
Gandhi Smarak Sangrahalaya (Museum Building), Sabarmati Ashram, Ahmedabad, Gujarat
The programme is open to all. No passes required. Kindly share this information with others.
Invitees
Sabarmati Harijan Ashram Trust
Ashramites
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
નિમંત્રણ
સાબરમતી આશ્રમ : શતાબ્દી વર્ષ સમાપન કાર્યક્રમ
તારીખ : ૧૬-૬-૨૦૧૮; શનિવાર
સમય : સાંજે ૫-૩૦ થી ૬:૧૫
“૧૯૧૭ થી ૧૯૩૦” દરમ્યાન આશ્રમમાં રહેલા આશ્રમવાસીઓની પેનલનું ઉદ્દઘાટન.
આ સમયગાળા દરમિયાન અમુક પરિવારો આશ્રમવાસી તરીકે આશ્રમમાં રહ્યાં. તેઓએ આશ્રમની જુદી જુદી પ્રવૃત્તિઓમાં તેમનું યોગદાન આપ્યું. આ નવી પેનલમાં તે પૈકીના વ્યક્તિઓ અને તેના કામનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે.
સમય : સાંજે ૬-૩૦ થી ૮:૩૦
પ્રાર્થના : મહાત્મા ગાંધીના જીવન અને વિચારમાં
મૃત્યુનો આવિષ્કાર અને આવકાર - એક સંગીતમય દાસ્તાન
રજૂઆત : સ્વ. અંકિત ચઢ્ઢા અને વેદાંત ભારદ્વાજ
“પ્રાર્થના” દાસ્તાન ગાંધીજીની દૃષ્ટિએ મૃત્યુના રહસ્યને ઉકેલવાનો એક પ્રયાસ છે. સ્વ. અંકિત ચઢ્ઢાના તા-૦૩-૦૪-૨૦૧૭ થી તા-૩૦-૦૬-૨૦૧૭ સુધીના સાબરમતી આશ્રમમાં ફેલો તરીકેના અભ્યાસની આ ફળશ્રુતિ છે. ગાંધીજીના આશ્રમ વસવાટ દરમિયાન ગવાતા ભજનોમાંની ફિલસૂફીને દાસ્તાનમાં ક્થનાત્મક સ્વરૂપે વર્ણવવાનો પ્રયાસ છે. દક્ષિણ આફ્રિકા અને ભારતમાં ગાંધીજીએ પ્રિયજનોના મૃત્યુપર્યંત અનુભવેલી વ્યથાને દાસ્તાનમાં વણી લીધી છે. જેમાં તુલસીદાસ, નરસિંહ મહેતા અને કબીર વગેરેના ભજનોનો સમાવેશ થાય છે.
: સ્થળ :
સાબરમતી આશ્રમ
આપને ઉપરોક્ત બંને કાર્યક્રમમાં સહભાગી થવા નિમંત્રણ છે.
નિમંત્રક
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
આશ્રમવાસીઓ