Programme on Gandhi Birth Anniversary International Non-Violence Day: October 2, 2018
02 October, 2018
SABARMATI ASHRAM PRESERVATION AND MEMORIAL TRUST
Gandhi Birth Anniversary
International Non-Violence Day: October 2, 2018
Prayer Meeting : Time - 8.30 am to 9.45 am : Venue - Hridaykunj
- All Religion Prayer
- Welcome: Shri Amrutbhai Modi
- Remarks on the Occasion:
Mr. Kenneth Juster, US Ambassador to India
Shri Kirit Solanki, Member of Parliament
Shri Paresh Rawal, Member of Parliament
Shri Nitinbhai Patel, Deputy Chief Minister, Government of Gujarat
Smt. Elaben Bhatt, Chairperson, Gandhi Ashram Trust
- Address by Guest of Honour: Shri O. P. Kohli, Hon’ble Governor shri of Gujarat
3rdSabarmati Lecture by Dr. Ranibehn Bang
Time: 10-00 to 11-00 am : Venue - Gandhi Smarak Sangrahalaya
- Lecture by Dr. Ranibehn Bang Topic : Gandhi-Health-Women
- Book Release: Ekatvani Aradhana Author : Shri Kantibahi Shah (10-00 to 10-05)
Bhajan Sandhya
Co-organised with the Government of Gujarat
Time: 6-00 to 08-00 pm : Venue - Gandhi Smarak Sangrahalaya
Shri Shyamal-Saumil Munshi
Smt Anuradha Paudwal
Hon. Chief Minister Shri Vijaybhai Rupani & Other Ministers will Participate in the event.
We cordially invite you along with family, friends and colleagues to participate in the above programmes.
Jayeshbhai Ashram Parivar Amrut Modi
Sabarmati Harijan Ashram Trust Sabarmati Ashram Preservation & Memorial Trust
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
ગાંધી જયંતિ
ગાંધી જયંતિ આંતરરાષ્ટ્રીય અહિંસા દિન : 2 ઓક્ટોબર, 2018
સર્વધર્મ પ્રાર્થના : પ્રવચન : સવારે ૮-૩૦ થી ૯-૪૦ : સ્થળ - હૃદયકુંજ
- સર્વધર્મ પ્રાર્થના
- આવકાર : પરિચય : શ્રી અમૃતભાઈ મોદી.
પ્રાસંગિક :
- મુખ્ય મહેમાન પદ્મશ્રી ડૉ. રાનીબહેન બંગ.
- શ્રી કેનથ જસ્ટર, ભારત ખાતેના અમેરિકાના રાજદૂત.
- ડૉ. કિરીટભાઈ સોલંકી, માન. સંસદ સભ્યશ્રી.
- શ્રી પરેશભાઈ રાવલ, માન. સંસદ સભ્યશ્રી.
- શ્રી નીતિનભાઈ પટેલ, માન. નાયબ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય.
- શ્રી ઈલાબહેન ભટ્ટ, અધ્યક્ષ, સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ.
- ઉદ્દબોધન : ગુજરાતના માન. રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલી.
સાબરમતી પ્રવચન શ્રેણી : ડૉ.રાનીબહેન બંગ
પ્રવચન ૩ : સવારે ૧૦-૦૦ થી ૧૧-૦૦ : સ્થળ -સંગ્રહાલય
- વક્તા : ડૉ. રાનીબહેન બંગ વિષય : “ગાંધી – આરોગ્ય – મહિલાઓ”
- પુસ્તકનું વિમોચન : શ્રી કાંતિભાઈ શાહ લિખિત “એકત્વની આરાધના” (૧૦:૦૦ થી ૧૦:૦૫)
ભજન સંધ્યા
સાંજે ૬-૦૦ થી ૮-૦૦ : સ્થળ -સંગ્રહાલય
- સંગીતજ્ઞ :
- શ્રી વિકાસ પરીખ
- શ્રી શ્યામલ-સૌમિલ મુનશી
- શ્રી અનુરાધા પૌડવાલ
ગુજરાત સરકારના સહયોગથી ગુજરાતના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં નીચેના જાણીતા સંગીતજ્ઞો દ્વારા ભજનોની પ્રસ્તુતિ.
ઉપરોક્ત કાર્યક્રમમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભળવા નિમંત્રણ છે.
જયેશભાઈ આશ્રમવાસી પરિવાર અમૃત મોદી
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ