Product Details :
- Hardcover: 459 pages
- Publisher: Navjivan Trust (1 January 2012)
- Language: Gujarati
- ISBN-10:817229042X
- ISBN-13: 978-8172290429
- Product Dimensions: 17.6 x 12.1 x 2.3 cm
- Product Description :
' સત્યના પ્રયોગો અથવા આત્મકથા' આ પુસ્તક માં ગાંધીજી ના જીવન ઉપર પોતે જ પાતાની વાતો અને જીવન કથા કહી છે. કે તેના સારા-ખરાબ અનુભવ ની તેને પોતાની આત્મકથા કહી છે પણ ગાંધીજી પોતાની વાતો આ પુસ્તક માં કહી ને એક મોટું માર્ગદર્શન આપ્યું છે ને તેનું જીવન તો એક પ્રેણાદાઈ છે. આપુસ્તક માં ગાંધીજી એ કહયું છે કે મારા લેખોને કોઇ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું. એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દૃષ્ટાન્તરૂપે ગણીને સહુ પોતપોતાના પ્રયોગ યથાશક્તિ અને યથામતિ કરે એટલી જ મારી ઈચ્છા છે. એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે. કેમ કે, કહેવા યોગ્ય એક પણ વાત હું છુપાવવાનો નથી. મારા દોષોનું ભાન વાંચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. આ પુસ્તક માં અદભુત ગાંધીજીએ પુતાની ઉપર લખિયું છે. જે ઘણું મદદ રૂપે છે.