Back To Top

RAMNAM

7.00

Product Details :

  • Hardcover: 83 pages
  • Publisher: Navjivan (2012)
  • Language: Gujarati
  • ISBN-10: 8172290357
  • ISBN-13: 978-8172290351
  • Product Dimensions: 23.2 x 16.7 x 2.8 cm
  • Product Description :

'રામનામ' પુસ્તકમાં શ્રી રામ ભગવાના નામ નું શ્રદ્ધાનું બીજ ગાંધીજીના અંતરમાં રોપનાર તમેની દાઈ રંભા હતી. એ વિશેનો ઉલ્લેખ ગાંધીજીએ પોતે 'આત્મકથા ' માં કર્યો છે. બચપણમાં અંતરમાં રોપાયેલું એ બીજ ગાંધીજીની સાધનાના અર્શો દરમિયાન ઉતરોતર વિકસતું ગયું.આધ્યાત્મિક, માનસિક અને શારીરિક, ત્રણે પ્રકારની મુશ્કેલીઓમાં "રામનામ" માણસનો સૌથી મોટો આધાર બને છે એવી શ્રદ્ધા ગાંધીજીએ પોતના લખાણોમાં વારંવાર વ્યક્ત કરી છે. છેવટના વર્ષોમાં નીસગ્રોપચારનું કામ માથે લીધા બાદ તેમણે ઘણી વાર લખ્યું છે કે શરીરના વ્યાધિઓના શમાવવાનો રામબાણ કુદરતી ઈલાજ 'શ્રી રામ નું નામ' છે. ગાંધીસાહિત્યના અને રમાનામના ચાહકોને આ સંગ્રહ ઘણો પસંદ પડે તેવો છે.