Back To Top

VIDAY VELAE

75.00

Product Details :

  • Hardcover: 103 pages
  • Publisher: Navjivan (2010)
  • Language: Gujarati
  • ISBN-10: 8172290993
  • ISBN-13: 978-8172290993
  • Product Dimensions: 24.4 x 17.8 x 1.2 cm
  • Product Description :

આ 'વિદાઈ વેળાએ' નામ શ્રી કિશોરભાઈએ બહુ સાર્થ રીતે આપ્યું છે. ને આ પુસ્તક માં જીવન શાશ્વત વિષયો-પ્રેમ, લગ્ન, હર્ષ , શોક, બાળકો, શ્રમ, વેપાર, ધર્મ, શિક્ષણ જેવા-ઉપર કવિએ પોતાનું અનુભવામૃત ઠાલવ્યું છે. આ પુસ્તક માં કવિના શ્રમ વિશેના ઉદગારોમાં મને તો ગીતા અને બાઈબલના ભણકારા વાગે છે સૃષ્ટિનિયંતાની અતંદ્રિત કર્મપરાયણતાના તાનમાં તાન પૂરવાનો એમાં ઉપદેશ છે, પ્રજાને સર્જી સાથે સાથે યજ્ઞને સર્જનારા સરજનહારનો યજ્ઞનો ઉપદેશ છે. એટલું જ નહિ પણ એમાં જ્ઞાન અને કર્મના યોગનો મહિમા ગાયો છે. ....... પ્રાચીન સત્યો અભિનવ સુંદર વેશે આ પુસ્તકમાં રજુ થયા છે અને ખૂબીની વાત એ છે કે આ શ્રમનો મહિમા પણ ખેડૂતની આગળ કવિએ ગાયો છે. આ પુસ્તક માં વિચારનું સૌદર્ય આકૃતિના સૌદર્ય કરતા વધારે જાદુઈ અસર ઉપજાવે છે એ વધારે સ્પષ્ટપણે આ પુસ્તક માં સમજાવિયું છે.