All Religion Prayer on 30th January, 2016
30 January, 2016

તા. ૨૨-૦૧-૨૦૧૬
ગાંધી નિર્વાણ દિન
૩૦ જાન્યુઆરી ૨૦૧૬ : સવારે ૮-૩૦ વાગે
સર્વધર્મ પ્રાર્થના અને પ્રવચન
અતિથિવિશેષ : શ્રી મનસુખભાઈ સલ્લા
૬૮મા ગાંધી નિર્વાણદિન તા.૩૦ જાન્યુઆરી ૨૦૧૬, શનિવારે સવારે ૮-૩૦ વાગે, સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના થશે.
પ્રાર્થના પછી સંનિષ્ઠ અને દ્રષ્ટિવંત કેળવણીકાર તથા ગુજરાત કેળવણી પરિષદના પ્રમુખ અને લોકભારતી સણોસરા, ગુજરાત નઈ તાલીમ સંઘ, ગુજરાત સાહિત્ય પરિષદ વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી મનસુખભાઈ સલ્લાનું ગાંધી વ્યાખ્યાનમાળામાં પ્રવચન થશે.
આ કાર્યક્રમમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભળવા નિમંત્રણ છે.
જયેશ પટેલ
પ્રમુખ
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
પ્રમુખ
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
અમૃત મોદી
મંત્રી
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
મંત્રી
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
फोटो गैलरी
दिखा रहा है:
1-5 / 51