Programme of 15th August, 2017
15 August, 2017
Independence Day: 2017: Flag Hoisting
15th August, 2017: Morning 8:30: At Gandhi Ashram
On the occasion of India’s Independence Day on Tuesday, the 15th August 2017, at 8:30am, flag hoisting will be held at Sabarmati Ashram by Retired Professor of Gandhi-Darshan Department of Gujarat Vidyapith & Sarvodaya Worker Shri Bhadrabahn Savai. We all know that she is well-known singer.
You are cordially invited.
Jayesh Patel
Chairman
Sabarmati Harijan Ashram Trust
Amrut Modi
Secretary
Sabarmati Ashram Preservation and Memorial Trust
=================================================================================================
સ્વાતંત્ર્ય દિન : ૨૦૧૭ : ધ્વજવંદન
૧૫-૦૮-૨૦૧૭ : સવારે ૮-૩૦ વાગે : ગાંધી આશ્રમ
ભારતના સ્વાતંત્ર્ય દિન તા. ૧૫-૦૮-૨૦૧૭, મંગળવારે સવારે ૮-૩૦ કલાકે, સાબરમતી આશ્રમમાં ગૂજરાત વિદ્યાપીઠના ગાંધી-દર્શન વિભાગના નિવૃત્ત અધ્યાપક અને સર્વોદય કાર્યકર્તા શ્રી ભદ્રાબેન સવાઈના હસ્તે ધ્વજવંદન થશે. શ્રી ભદ્રાબહેન સવાઈ સુમધુર કંઠે સરસ ભજનો-ગીતો ગાતાં ગાયિકા છે તે આપણે જાણીએ છીએ.
ધ્વજવંદનમાં ભાગ લેવા સપરિવાર, મિત્રમંડળ સાથે આવવા નિમંત્રણ છે.
જયેશ પટેલ
પ્રમુખ
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
અમૃત મોદી
મંત્રી
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ