લેખક, સંપાદક, સંશોધક શ્રી ચંદુભાઈ દલિત અધિકાર (પાક્ષિક) સાથે સક્રિયપણે જોડાયેલા છે. તેઓ ‘ભીમરાવ વિદ્યાર્થી સંઘ’ અને ‘અધિકાર’ સંસ્થા મારફતે ડૉ. આંબેડકરના ગ્રંથો, દલિત સમસ્યા અને દલિત સાહિત્ય વિશેની વિચાર ગોષ્ઠીઓનું આયોજન કરતા રહ્યા છે. તેઓ વિદ્યાર્થીકાળથી જ દલિત સાહિત્ય, દલિત આંદોલનો તથા જાહેર જીવન સાથે સંકળાયેલા છે. નયા માર્ગ, નિરીક્ષક, ભૂમિપુત્ર, દલિત અધિકાર, સાર્થક જલસો, આરપાર, સમાજમિત્ર, દલિતશક્તિ વગેરે સામયિકોમાં તથા ‘દિવ્ય ભાસ્કર’ તથા ‘સંદેશ’ વર્તમાનપત્રોની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં તેમનાં લખાણ આવ્યાં છે - આવે છે. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય પરિષદ અધિવેશન અને જ્ઞાનસત્રની બેઠકોમાં અધ્યક્ષ રહી ચૂક્યા છે.
આ કાર્યક્રમમાં આપને ભાગ લેવા નિમંત્રણ છે.
જયેશભાઈઆશ્રમવાસી પરિવાર અમૃત મોદી
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ