નિમંત્રણ - આંતર રાષ્ટ્રીય યોગા દિવસ ૨૦૨૨
21 June, 2022
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ
નિમંત્રણ - આંતર રાષ્ટ્રીય યોગા દિવસ
૨૧ જૂન, ૨૦૨૨ : સવારે ૭ થી ૮ : સાબરમતી આશ્રમ
સાબરમતી આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ, યોગ વિદ્યાલય તથા હરિજન આશ્રમ ટ્રસ્ટ ના સ્ત્રી અધ્યાપન મંદિર સાથે મળીને "આંતર રાષ્ટ્રીય યોગા દિવસ" નિમિત્તે નો કાર્યક્રમ આયોજિત કર્યો છે. કાર્યક્રમની વિગતો નીચે મુજબ છે.
સમય: સવારે ૭ થી ૮
તારીખ: ૨૧ જૂન, ૨૦૨૨.
સ્થળ: વિનોબા કુટીર સામે નો ચોક.
આપ સૌને સહભાગી થવા નિમંત્રણ છે.