Programme of 15th August, 2018
15 August, 2018
Independence Day: 2018: Flag Hoisting
15th August, 2018: Morning 8:30: At Gandhi Ashram
On the occasion of India’s Independence Day on Wednesday, 15th August 2018, at 8:30am, flag hoisting will be held at Sabarmati Ashram by Padma Shri Dr. Pankajbhai M. Shah.
Vice President and Trustee of Gujarat Cancer Society, Trustee of Sadvichar Family and Honorary Professor of Gujarat Cancer Research Institute Dr. Pankajbhai Shah has a great contribution in the field of cancer eradication and its treatment. He has been making intensive efforts for awareness and prevention among people about cancer over the last 43 years. In addition to the title of “Padma Shri”, he has received many awards for special contribution in the field of medical.
You are cordially invited.
Chairman
Sabarmati Harijan Ashram Trust
Secretary
Sabarmati Ashram Preservation and Memorial Trust
સ્વાતંત્ર્ય દિન : ૨૦૧૮ : ધ્વજવંદન
૧૫-૦૮-૨૦૧૮ : સવારે ૮-૩૦ વાગે : ગાંધી આશ્રમ
ભારતના સ્વાતંત્ર્ય દિન તા. ૧૫-૦૮-૨૦૧૮, બુધવારે સવારે ૮-૩૦ કલાકે, સાબરમતી આશ્રમમાં પદ્મશ્રી ડૉ. પંકજભાઈ એમ. શાહના હસ્તે ધ્વજવંદન થશે.
ગુજરાત કેન્સર સોસાયટીના ઉપપ્રમુખ અને ટ્રસ્ટી, સદ્દવિચાર પરિવારના ટ્રસ્ટી તથા ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટયુટના સન્માનનીય પ્રાધ્યાપક એવા ડૉ. પંકજભાઈ શાહનું કેન્સર નાબુદી તથા તેની સારવારના ક્ષેત્રમાં ઘણું મોટું પ્રદાન છે. તેઓ છેલ્લાં ૪૩ વર્ષથી કેન્સર અંગે લોકોમાં જાગૃતિ માટે તથા વ્યસનમુક્તિ માટેના સઘન પ્રયત્નો કરી રહ્યા છે. તબીબી ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન બદલ તેઓને પદ્મશ્રીના ખિતાબ ઉપરાંત અનેક પુરસ્કારો મળ્યા છે.
ધ્વજવંદનમાં ભાગ લેવા સપરિવાર, મિત્રમંડળ સાથે આવવા નિમંત્રણ છે.
પ્રમુખ
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ
મંત્રી
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ