Programme of 30th January, 2019: Gandhi Death Anniversary
30 January, 2019
Gandhi Death Anniversary
30th January 2019, Wedneday, at Sabarmati Ashram
Chief Guest: Dr. Vandana Shiva
On The occasion of the 71st Death Anniversary of Mahatma Gandhi, We invite you, along with your family, friends and colleagues to participate in the programmes.
Prayer Meeting : Time - 8:30 am to 9:30 am : Venue - Hridaykunj
8:30 am All Religion Prayer.
9:00 am Special Remarks:
1. Shri Elabehn Bhatt, Chairperson, SAPMT
2. Shri Bhupendrasinh Chudasma, Education Minister, Govt. of Gujarat
9:15 am Introduction: Chief Guest Dr. Vandana Shiva
4th Sabarmati Lecture by Dr. Vandana Shiva
Time: 10-00 to 11-00 am : Venue - Gandhi Smarak Sangrahalaya
Lecture by Dr. Vandana Shiva Language : Hindi
Topic : Swaraj for Rejuvenating India’s Ecology and Economy
Dr. Vandana Shiva
Famous environmentalist and activist Dr. Vandana Shiva has an important contribution to the environment. Scholar, Scientist and Author Dr. Vandana Shiva received her PhD in philosophy from the University of Western Ontario in Canada. She received the Right Livelihood Award called an Alternative 'Nobel Prize' in 1993. She also received Sydney Peace Prize in 2010, the Mirody Award in 2016, and the Fukuoka Asian Culture Award in 2012. She is one of the leaders and board members of the International Forum on Globalization. She has argued for the wisdom of many traditional practices. She has authored more than twenty books. Dr. Shiva has contributed in fundamental ways to changing the practice and paradigms of agriculture and food.
You are cordially invited.
Jayesh Patel Ashram Parivar Amrut Modi
Sabarmati Harijan Ashram Trust Sabarmati Ashram Preservation Memorial Trust
ગાંધી નિર્વાણ દિન
૩૦ જાન્યુઆરી ૨૦૧૯, બુધવાર, સ્થળ : સાબરમતી આશ્રમ
અતિથિવિશેષ : ડૉ. વંદના શિવા
૭૧મા ગાંધી નિર્વાણદિન તા. ૩૦ જાન્યુઆરી ૨૦૧૯, બુધવારે સાબરમતી આશ્રમમાં યોજાનાર કાર્યક્રમમાં આપને પરિવારજનો, સહયોગીઓ, મિત્રો સહિત ભળવા નિમંત્રણ છે.
૦૮-૩૦ સવારે સર્વધર્મ પ્રાર્થના.
૦૯-૦૦ સવારે પ્રાસંગિક ઉદ્દબોધન:
૧. શ્રીમતી ઈલાબહેન ભટ્ટ, અધ્યક્ષ, સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ
૨. માન. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
૦૯-૧૫ સવારે પ્રાસંગિક પ્રવચન : અતિથિવિશેષ ડૉ. વંદના શિવા
સાબરમતી પ્રવચન શ્રેણી-૪
સમય: ૧૦-૦૦ થી ૧૧-૦૦ સવારે : સ્થળ : ગાંધી સંગ્રહાલય
વક્તા : ડૉ. વંદના શિવા
વિષય : “ભારતના પર્યાવરણ અને અર્થતંત્રના નવજીવન માટે સ્વરાજ”
ડૉ. વંદના શિવા
ખ્યાતનામ પર્યાવરણવિદ અને કર્મઠ કાર્યકર્તા ડૉ. વંદના શિવાનું પર્યાવરણ ક્ષેત્રે મહત્વનું પ્રદાન રહ્યું છે. ઊંડાણથી પ્રમાણભૂત ચર્ચા તેમજ દાર્શનિક ઉહાપોહ કરતાં ડૉ. વંદના શિવા પર્યાવરણ ક્ષેત્રનાં ચિંતક છે. અભ્યાસી, વિજ્ઞાની અને લેખક ડૉ. વંદના શિવાએ કેનેડામાં પી.એચ.ડી.ની પદવી મેળવી છે. ૧૯૯૩માં તેમને વૈકલ્પિક ‘નોબલ પુરસ્કાર’ તરીકે ઓળખાતો રાઈટ લાઇવલીહુડ એવોર્ડ, ૨૦૧૦માં સિડની શાંતિ પુરસ્કાર, ૨૦૧૬માં મિરોડી એવોર્ડ, તેમજ ફૂકુઓકા એશિયન કલ્ચર પુરસ્કાર મળ્યો હતો. દેશ-વિદેશનાં અનેક સરકારી અને બિનસરકારી સંગઠનોના સલાહકાર તથા આંતરરાષ્ટ્રીય ફોરમનાં સભ્ય ડૉ. વંદનાએ ૨૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે. ખેતી અને ખાદ્ય પદાર્થો સબંધિત પ્રયોગો અને કાર્યો તે કરતાં રહ્યાં છે.
જયેશભાઈ આશ્રમવાસી પરિવાર અમૃત મોદી
સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ સાબરમતી આશ્રમ સુરક્ષા સ્મારક ટ્રસ્ટ
4th Sabarmati Lecture by Dr. Vandana Shiva on Swaraj for Rejuvenating India’s Ecology and Economy
Prayer Meeting