Product Details :
- Hardcover: 142 pages
- Publisher: Navjivan (2007)
- Language: Gujarati
- ISBN-10: 8172291701
- ISBN-13: 978-8172291709
- Product Dimensions: 23.2 x 16.7 x 2.8 cm
- Product Description :
'સમૂળી ક્રાંતિ' આ પુસ્તક માં બહુ ખુ બી થી આપ્યું છે. "જો તમે અને હું નર્યું સત્ય અને કેવળ સત્ય જ પાંચ મિનિટ કહીશું તો આપણા સઘળા મિત્રો આપણને છોડી જશે; જો દસ મિનિટ સુધી, તો આપણને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે; જો પંદર મિનિટ સુધી, તો આપણને ફાંસીએ ચડાવશે." અને છતાં માનવજાતિ અને માનવતા પર મારી શ્રદ્ધા છે. તે કોઈ એક જ દેશના કે સમયના લોકો વિષે માર્યાદિત નથી. મેં ઘણી વાર કહ્યું છે તેમ પૂર્વની સાસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ, હિંદુ સંસ્કૃતિ, મુસ્લિમ સસ્કૃતિ વગેરે ભેદો મને મહત્વના લાગતા નથી. માનવપ્રજામાં બે જ સંસ્કૃતિઓ છે: ભદ્ર સંસ્કૃતિ અને સંત સંસ્કૃતિ બંનેના પ્રતિનિધિઓ આખી દુનિયામાં છે. જેટલે અંશે સંત સંસ્કૃતિના ઉપાસકો નિષ્ઠાથી અને નિર્ભયતાથી વ્યવહાર કરશે તેટલે જ અંશે માનવજાતિની સુખની માત્ર વધશે.